VIDEO: AAPના કથિત હવાલા કાંડમાં ITની એન્ટ્રી, દિલ્હી કનેક્શન અને આંગડિયા પેઢીની પૂછપરછમાં મોટો ખુલાસો
સુરતમાં આમ આદમી પાર્ટીના કથિત હવાલા કૌ
સુરતમાં આમ આદમી પાર્ટીના કથિત હવાલા કૌભાંડે રાજકીય ખળભળાટ મચાવ્યો છે. ક્રાઈમ બ્રાંચ બાદ હવે ઇનકમ ટેક્સ વિભાગે આ મામલે તપાસ તેજ કરી છે. 'અરવિંદ હિરેન' આંગડિયા પેઢીના સંચાલકની પૂછપરછમાં સામે આવ્યું છે કે, દિલ્હીના જનકપુરીના હિમાંશુ પાહુજાએ આ નાણાં મોકલ્યા હતા.તપાસમાં વધુમાં ખુલ્યું છે કે, સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નામના શખ્સો આ નાણાં લેવા માટે જતા હતા. આ નાણાંનો સ્ત્રોત શું છે અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં IT વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.



