મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ મનપા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાદ આંતરિક અસંતોષ ચરમસીમાએ, જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા લોહાલા સમાજને ત

રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા લોહાલા સમાજને ત્રણ જ ટિકિટ અપાતા અસંતોષ સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે 6 ટિકિટની માંગણી સામે ત્રણ જ ટિકિટ મળતા સમાજમાં નારાજગી સર્જાઈ છે. સમગ્ર મામલે રાજકોટના જાગનાથ મંદિર પાસે લોહાણા સમાજનું ખાસ સંમેલન યોજાયું હતું. ધારાસભ્ય ડો દર્શિતા શાહ દ્વારા કિન્નાખોરી રાખીને ટિકિટ કાપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.રાજકોટના જાગનાથ મંદિર પાસે લોહાણા સમાજનું સંમેલન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો