મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદ સબ જેલના કેદીઓએ કર્યું મહાકુંભનું પવિત્ર ગંગા સ્નાન

દાહોદની સબ જેલમાં બંદીવાનોને પ્રયાગરાજ મહાકુંભના પવિત્ર ગંગા સ્નાનનું પુ

દાહોદની સબ જેલમાં બંદીવાનોને પ્રયાગરાજ મહાકુંભના પવિત્ર ગંગા સ્નાનનું પુણ્ય મળી શકે તે હેતુસર કાર્યક્રમ યોજાયો હતો. સબ જેલના 200 ઉપરાંત બંદીવાનોને પવિત્ર ગંગાજળ ભરેલા કળશ સાથે સ્નાન કરાયું. જેલમાં કુંડ બનાવી મહાકુંભનુ જળ, તુલસી, ગુલાબ સહિતના સામગ્રી નાખી સ્નાન કરાયું. જેલના અધિક્ષક એમ એલ ગમારા સહિત સંસ્થાના લોકો બાળ કલ્યાણ સમિતિ અભિગમ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..

આ સમાચાર શેર કરો