મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઘર્ષણની ઘટના, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઘર્ષણની ઘટના સામે આવી છે. કુબેરનગર વોર્ડના વ

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઘર્ષણની ઘટના સામે આવી છે. કુબેરનગર વોર્ડના વી.વી. તોમર મતદાન મથક ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા, જેના કારણે બબાલ સર્જાઈ હતી. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન થયેલી આ માથાકૂટને લઈને પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.  

આ સમાચાર શેર કરો