મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં ભાજપની મહત્ત્વની બેઠક; પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહિતના નેતાઓ હાજર, સ્થાનિક ચૂંટણીને લઈને ઘડાઈ રણનીતિ

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વની બેઠ

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ઢોલ-નગારાના નાદ સાથે નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોને સંબોધતા નેતાઓએ આગામી ચૂંટણીઓ માટે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.  

આ સમાચાર શેર કરો