VIDEO/ "મેં કોઈ ખોટું સર્ટિફિકેટ આપ્યું નથી": બોગસ એલ.સી. વિવાદમાં કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરની સ્પષ્ટતા
અમદાવાદના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકર સામે બોગસ લિવિંગ સર્ટિફિકેટ (Fake Certifi
અમદાવાદના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકર સામે બોગસ લિવિંગ સર્ટિફિકેટ (Fake Certificate) રજૂ કરવાના આક્ષેપો થતા રાજકીય ગરમાવો આવ્યો છે. આ મામલે કલ્પનાબેને પોતાનું નિવેદન (Statement) આપતા જણાવ્યું છે કે, તેમના પર લાગેલા તમામ આરોપો તદ્દન ખોટા છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે રજૂ કરેલું સર્ટિફિકેટ સંપૂર્ણપણે સાચું છે.




