મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોનગઢ ગામે પતિએ કરી પત્નીની હત્યા, છરી લઇ જાતેજ પહોચ્યો પોલીસ મથક

સુરેન્દ્રનગર જિલ્લાના સોનગઢ ગામે એક ચોંકાવનારી ઘટનામાં પતિએ પોતાની પત્નીની હ

સુરેન્દ્રનગર જિલ્લાના સોનગઢ ગામે એક ચોંકાવનારી ઘટનામાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી. આ ઘટના બાદ આરોપી પતિ છરી સાથે સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને આત્મસમર્પણ કર્યું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘરેલુ કંકાસને કારણે આ હત્યા થઈ હોવાનું અનુમાન છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

ગણતરીના દિવસોમાં જિલ્લામાં ત્રણ મહિલાઓની હત્યાના બનાવો સામે આવ્યા છે, જે ચિંતાજનક છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો