VIDEO/ દિલ્હીમાં મધરાતે ભયાનક એન્કાઉન્ટર: શાહબાદ ડેરી વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચે સામસામે ગોળીબાર
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને બદમાશો વચ્ચે શાહબાદ ડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને બદમાશો વચ્ચે શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક એન્કાઉન્ટર થયું હતું. સામસામે થયેલા ગોળીબારમાં એક કુખ્યાત આરોપી ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફોરેન્સિક તપાસ જોઈ શકાય છે. હાલ ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.
જાહેરાત








