VIDEO: લીંબડી-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, વાહન ચાલકે યુવાનને કચડી નાખ્યો
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કટા
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કટારીયા ગામ પાસે એક અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.




