VIDEO/ ગુજસીટોક કેસમાં રમેશ વાજાને હાઈકોર્ટની રાહત: 6 મહિના જિલ્લાબંધીની શરતે જામીન મંજૂર
ગીર સોમનાથના વેરાવળ પોલીસ મથકે નોંધાયેલ ગેજસી ટોકની ફરિયાદના કેસમા
ગીર સોમનાથના વેરાવળ પોલીસ મથકે નોંધાયેલ ગેજસી ટોકની ફરિયાદના કેસમાં આરોપી રમેશ વાજાને હાઈકોર્ટમાંથી રાહત મળી છે....નીચલી કોર્ટે રિમાન્ડ અને જામીન આપવા ઈન્કાર કર્યાં બાદ અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી...પ્રોહિબિશનના કેસ ગંભીર ગુનાની શ્રેણીમાં આવતા ન હોવાની અરજદારની મુખ્યત્વે રજૂઆત હતી...જે કોર્ટે ગ્રાહ્ય રાખી...કોર્ટે 6 મહિના સુધી ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કર્યાં..



