મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તમિલનાડુના થૂથુકુડીના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો

તમિલનાડુના થૂથુકુડીના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો.. ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદને

તમિલનાડુના થૂથુકુડીના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો.. ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.આ પ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતી સરક્યુલેશનને કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે....જેના લીધે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો