VIDEO: હર્ષ સંઘવીએ યુપીએસસી 2025 પરીક્ષામાં સફળતા મેળવનાર ૩૫ તેજસ્વી ઉમેદવારોનું ભવ્ય સન્માન કર્યુ
ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુપીએસસી 2025 પ

ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુપીએસસી 2025 પરીક્ષામાં સફળતા મેળવી ગુજરાતનું ગૌરવ વધારનારા ૩૫ તેજસ્વી ઉમેદવારોનું ભવ્ય સન્માન કર્યુ હતુ. આ ખાસ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો હવે સનદી સેવાઓમાં દેશભરમાં ડંકો વગાડી રહ્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.આ ક્ષણે તેમણે તમામ સફળતા મેળવનારા 35 યુવાનોને જમીનથી જોડાયેલા રહેવા પણ અપીલ કરી હતી..



