મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : આ વખતની ચૂંટણીમાં જોવા મળશે ગ્લેમર, RAJKOTમાં કોંગ્રેસ તરફથી આર.જેએ ભર્યું ફોર્મ

રાજકોટમાં જાણીતી સેલિબ્રિટી આર.જે. આભા દ્વારા આજે ઉમેદવારી પત્રક ભર

રાજકોટમાં જાણીતી સેલિબ્રિટી આર.જે. આભા દ્વારા આજે ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતુ. વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી પત્રક ભર્યું હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, રાજકોટનો જાણીતો ચેહરો છે R J આભા. રાજકોટના લોકો વચ્ચે જઈ તેમની પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ કરાશે તેવી વાત આભાએ આજે ઉમેદવારી પત્રક ભર્યા પછી જણાવી હતી.

આ સમાચાર શેર કરો