VIDEO: મણિનગરમાં AMCની કામગીરી દરમિયાન ગેસ લાઈન ડેમેજ, સ્થાનિકોમાં ફેલાયો ગભરાટ

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં અદાણીની

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં અદાણીની ગેસ લાઈનમાં લીકેજ થવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર મામલો મણિનગરના દક્ષિણી અંડરબ્રિજ પાસેની આ ઘટના છે. કંપનીની ટીમે મુખ્ય વાલ્વ બંધ કરી લીકેજ અટકાવી દીધું હતું.

ગટર લાઈનની કામગીરી દરમિયાન અદાણીની ગેસ લાઈન ડેમેજ થઈ

કોર્પોરેશનની ગટર લાઈનની કામગીરી દરમિયાન અદાણીની ગેસ લાઈન ડેમેજ થઈ હતી. ગેસ લાઈન લીકેજ થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત