VIDEO: સુરતના પીપલોદમાં ફર્સ્ટ વોટર યુવતીએ મતદાન કરીને મત આપવાની કરી અપીલ
સુરતના પીપલોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયના બુથ પર મતદાન શરૂ થયું છે. ફર્સ્ટ વોટર તરીકે એક યુવતી પહોંચી અને પ્
સુરતના પીપલોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયના બુથ પર મતદાન શરૂ થયું છે. ફર્સ્ટ વોટર તરીકે એક યુવતી પહોંચી અને પ્રથમ મતદાન કર્યું. યુવતીએ કહ્યું કે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે અને પ્રથમ વખત વોટ આપવાનો અનુભવ આનંદદાયક છે. શહેરમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખી યોગ્ય ઉમેદવારને વોટ આપવાની અપીલ કરી.
જાહેરાત








