મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ, નેતાઓના પોસ્ટર વાયરલ

વડોદરાના વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ભાયલી-વાસ

વડોદરાના વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ભાયલી-વાસણા રોડ પર પૂર્વ કોર્પોરેટર અવનીબેન સ્ટેમ્પવાળા બાદ હવે નીતિન ડોંગાના વિરોધમાં પણ પોસ્ટરો લાગ્યા છે. ક્રાંતિકારી સેના દ્વારા આ બંને રિપીટ કરાયેલા ઉમેદવારો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. સીસીટીવીમાં એક વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી પોસ્ટરો લગાવતો કેદ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો અને સન્નાટો છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો