મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: વતનથી દૂર, મોતના ઓથારે: નવસારી અને વલસાડના ખલાસીઓ ઈરાનમાં અટવાયા, પરિવારોની આંખોમાં આંસુ

VIDEO: ઈરાન-ઈઝરાયલ- અમેરિકા

તસવીર: GSTV

VIDEO: ઈરાન-ઈઝરાયલ- અમેરિકા યુદ્ધની ભયાનક સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતના 77 માછીમારો ઈરાનમાં અટવાયા છે. નવસારી અને વલસાડના આ ખલાસીઓ પરિવારના ગુજરાન માટે ઈરાન ગયા હતા, પરંતુ હાલ કામકાજ બંધ થતા તેઓ ખાવા-પીવાની તકલીફ અને જીવના જોખમનો સામનો કરી રહ્યા છે. જેથી ગુજરાતમાં વસતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપેલી છે.

આ સમાચાર શેર કરો