VIDEO: પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી
પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સાંતલપુર અને વારાહી પંથકમાં સાંજે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો.
પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સાંતલપુર અને વારાહી પંથકમાં સાંજે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ અને બાફરાં બાદ વરસાદ શરૂ થયો હતો. સીઝનનો પ્રથમ વરસાદ થતાં વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી. વરસાદને લઈને હાઇવે માર્ગો અને રસ્તા ઉપર પાણી રેલાયા હતા.




