VIDEO: વડોદરાના માર્ગ પર જોવા મળ્યો મગર

વડોદરામાં અવારનવાર માર્ગ પર મગર જોવા મળે છે, ત્યારે ફરીથી એક વખત શહેરના માર્ગ પર મગર ફરતો જોવા મળ્યો હતો. લોકોમાં

વડોદરામાં અવારનવાર માર્ગ પર મગર જોવા મળે છે, ત્યારે ફરીથી એક વખત શહેરના માર્ગ પર મગર ફરતો જોવા મળ્યો હતો. લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જોકે આ મગર વિશ્વામિત્રી નદીના કયા ભાગમાંથી આવ્યો હતો તેની પ્રાથમિક માહિતી મળી નહોતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત