મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસ નેતા લલિત વસોયાનો મોટો દાવો, આ ચૂંટણીમાં લોકો આપશે ભાજપને જાકારો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. વસોયાએ દાવો કર્યો છે કે આ વખતે રાજકોટ જિલ્લા પંચાયત સહિત ગુજરાતની અનેક તાલુકા અને જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન આવશે.તેમણે ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણના અને જૂથવાદને લઈને સવાલો ઉઠાવ્યા છે. વસોયાના મતે મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત જનતા આ વખતે ભાજપને જાકારો આપશે અને પરિવર્તન લાવશે.  

આ સમાચાર શેર કરો