મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પેન્શનર્સને નજીવી રકમ અપાતા કોંગ્રેસે 7,500 આપવાની કરી માગ

VIDEO: દેશમાં 78 લાખ કર્મચારીઓ પેન્શનને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજ

VIDEO: દેશમાં 78 લાખ કર્મચારીઓ પેન્શનને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં કુલ 4 લાખ પેન્શન્રસ છે. તેઓને માત્ર 1200થી 1500 રૂપિયાનું પેન્શન મળે છે. આ અંગે કોંગ્રેસે સરકારને વારંવાર રજૂઆત કરી છે છતાં યોગ્ય ઉકેલ નથી આવતો. જેથી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને સાંસદ ગેનીબેન ઠાકોર પેન્સરને 10 હજાર રૂપિયા મળે તેનો મુદો ઉઠાવશે. પેન્શન ભીખ નહિ પણ અધિકાર છે. જેથી કોંગ્રેસે એવી માંગ કરી છે કે, ઓછામાં ઓછું 7,500 રૂપિયા પેન્શનર્સને મળવું જોઈએ. 

ઉપરાંત મેડિકલ સહાય અને મોંઘવારી ભથ્થું મળવું જોઈએ. આ અંગેની ફરિયાદના નિકાલ માટે ઝડપી કાર્યવાહી ખા. 
તેવી વ્યવસ્થા કરવી જોઈએ. એક બાજું નજીવી પેન્શન આપવામાં આવે છો તો બીજી બાજું ઈપીએફઓમાં કરોડો રૂપિયાની રકમ પડી રહી છે. 

આ સમાચાર શેર કરો