મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વ્યાજખોર સામે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં વ્યાજખોર સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. માસિક 5 ટકા

અમદાવાદમાં વ્યાજખોર સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. માસિક 5 ટકા વ્યાજે વેપારીએ  1.45 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે 1.80 લાખની નોટરી કરાવી 7 ચેક પડાવ્યા હતા. વેપારીએ 1.20 લાખ રૂપિયા આપ્યા છતાં વધુ પૈસાની માંગ કરી. ફરિયાદીના ઘરેથી ફ્રીજ અને એસી લઈ લીધું. વ્યાજ સહિતની 1.10 લાખની વધુ રકમ માંગતા ફરિયાદ નોંધવાઈ છે. દિવ્યેશ નકુમ નામના વેપારીએ અમિત સિંધી સામે ફરિયાદ નોંધાવી છે. 

આ સમાચાર શેર કરો