VIDEO/ વડોદરામાં આચારસંહિતાના લીરેલીરા: ભાજપના ઉમેદવારની રેલીમાં જાહેરમાં તલવારો લહેરાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતાના વડોદરામાં લીરેલીરા ઉડ્યાં. ભાજપના ઉમેદવ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતાના વડોદરામાં લીરેલીરા ઉડ્યાં. ભાજપના ઉમેદવારે વોર્ડ નંબર ત્રણમાં કરેલી રેલીમાં જાહેરમાં તલવાર લહેરાવી. ઉમેદવારના સ્વાગતમાં 20થી વધુ કાર્યકર્તાઓ ખુલ્લી તલવાર લઈને ઉભા રહી ગયા હોય. જાણે ઉમેદવાર ચૂંટણી નહીં જંગ લડવા ઉપડ્યાં હોય. કાયદો વ્યવસ્થા અને આચારસંહિતના જાહેરમાં ધજાગરા ઉડાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ને તંત્ર મૂકપ્રેક્ષક...







