VIDEO: 3 વર્ષમાં શું કામ કર્યું એ ચૈતર મતદારોને જણાવે: મનસુખ વસાવા
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ભાજપ ગુજરાત તેમજ કેન્દ્રમાં સત્તામાં રહેશે અને કોઈ

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ભાજપ ગુજરાત તેમજ કેન્દ્રમાં સત્તામાં રહેશે અને કોઈ તેને હરાવી શકશે નહીં. તેમણે ચૈતર વસાવા પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે તેઓ જેલમાં લોકો માટે નહીં પરંતુ પોતાના કુટુંબના કારણે ગયા હતા. ૩ વર્ષમાં શું કામ કર્યું તે મતદારોને જણાવે. કાયદો હાથમાં લેવાથી કામ થતા નથી.. સાગબારાના ખેડૂતો અને આદિવાસીઓ સાથે પોલીસ-ફોરેસ્ટ વિભાગના વર્તનની પણ તેમણે ટીકા કરી. બેઠકમાં સાગબારા પ્રમુખની ગેરહાજરીથી સાંસદ અકળાયા હતા.




