મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં એક્ટિવાચાલકે વૃદ્ધ અને બાળકને અડફેટે લીધાના cctv સામે આવ્યા

VIDEO: રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. હરિધવ

VIDEO: રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. હરિધવા રોડ પર એક એક્ટિવાચાલાક, સાયકલ સવાર વૃદ્ધ અને એક બાળક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં વૃદ્ધ એક્ટિવાચાલકે અડફેટે લેતા વૃદ્ધ રોડ પર પછડાયો હતો. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે બાળક હેમખેમ રીતે બચી ગયો હતો. 

આ સમાચાર શેર કરો