VIDEO: અમદાવાદમાં અસલાલીમાં વેપારીનો ડ્રાઈવર રૂપિયાનો થેલો લઈ ફરાર, CCTVમાં કેદ થઈ ચોરી
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં અસલાલીમાં વેપારીની કારમાંથી 5 લાખની રોકડ ભરેલી બેગ લઈ ડ્રાઈવર દશરથ બારોટ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેમેરામાં રેકોર્ડ થયો હતો.
આરોપી રૂપિયાનો થેલો લઈને થયો ફરાર
ઘટનામાં આરોપી દશરથે બેગ અન્ય વાહનમાં મૂકીને ભાગી જતા જોવા મળ્યો... વેપારી સાથે 7 મહિનાથી ડ્રાઇવર તરીકે કામ કરતો દશરથ દેવામાં ફસાતાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.... અસલાલી પોલીસે સીસીટીવી તપાસના આધારે આરોપીની ધરપકડ કરી છે..



