VIDEO: અમદાવાદના રાણીપમાં BRTS બસે વાહન ચાલકને મારી ટક્કર
અમદાવાદના રાણીપ નીલ કોંમ્પલેક્ષ નજીક BRTS અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા BRTS બ
અમદાવાદના રાણીપ નીલ કોંમ્પલેક્ષ નજીક BRTS અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા BRTS બસ નીચે આવી ગયું હતું.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી..




