VIDEO: જેટી પર ચઢાવેલી બોટ આગમાં બળીને રાખ
દીવ જિલ્લાના વણાકબારા ગામેમાં જેટી પર ચઢાલેવી બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતા. ફાયર વિભાગને માછીમારોએ જાણ કરી હતી.
દીવ જિલ્લાના વણાકબારા ગામેમાં જેટી પર ચઢાલેવી બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતા. ફાયર વિભાગને માછીમારોએ જાણ કરી હતી. ફાયરના જવાનોને આગ પર કાબૂ મેળવતા અડધો કલાક લાગ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પિયુષ જીવ કોટિયા નામના વ્યક્તિની બોટ રિપેરિંગના કામ અર્થે જેટી પર ચઢાવેલી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી.




