મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વેરાવળના દરિયામાં બોટે પલ્ટી મારી, ખલાસીઓનો થયો આબાદ બચાવ

રાજ્યમાં ભારે વરસાદને કારણે વિવિધ જિલ્લામાં પાણી વેરાવળના દરિયામાં બોટે પલ્ટી મારી હતી. અરબી સમુદ્રમાં ભારે કરંટ જો

રાજ્યમાં ભારે વરસાદને કારણે વિવિધ જિલ્લામાં પાણી  વેરાવળના દરિયામાં બોટે પલ્ટી મારી હતી. અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં ભારે કરંટ વચ્ચે બોટ પરત ફરી રહી હતી. કિનારા પર આવતા સમયે બોટનું એન્જિન બંધ પડી જતાં પલટી મારી હતી.

કિનારા પર પહોંચતા પહેલા પલટી મારી

અશ્વિની સાગર નામની બોટ કિનારા પર પહોંચતા પહેલા પલટી મારી હતી. જોકે આ બોટમાં સવાર ખલાસીઓનો બચાવ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે બોટનું એન્જિન અચાનક બંધ થઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી

આ સમાચાર શેર કરો