મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર SOGની ટીમે બિન અધિકૃત કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો

ભાવનગર SOGની ટીમે બિન અધિકૃત કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજી ની ટીમે પેટ્રો

ભાવનગર SOGની ટીમે બિન અધિકૃત કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજી ની ટીમે પેટ્રોલીંગ દરમિયાન આનંદનગર વિસ્તારમાંથી બિન અધિકૃત સિરપનો  જથ્થો ઝડપી લીધો છે. આનંદનગર વિસ્તારમાં વિમા દવાખાના પાસેથી સાગર ઉર્ફે ગોટિયા નામના ઇસમને ઝડપી લીધો હતો. 

એસઓજીની ટીમે બિન અધિકૃત કફ સીરપની 42 નંગ બોટલો ઝડપી લીધી હતી. ઝડપાયેલા ઈસમ સામે  ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ સમાચાર શેર કરો