VIDEO/ બંગાળ ચૂંટણી ૨૦૨૬: બીજા તબક્કાનું મતદાન, મહુઆ મોઈત્રાએ કરીમપુરમાં કર્યું મતદાન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે આજે બીજા તબક્કાનું મતદાન ઉત્સાહપૂર્વક શરૂ થયું છ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે આજે બીજા તબક્કાનું મતદાન ઉત્સાહપૂર્વક શરૂ થયું છે. નાદિયા જિલ્લામાં સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઈત્રાએ કરીમપુર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક નંબર 120 પર પોતાનો કિંમતી મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે લોકશાહીના પર્વમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.



