મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદમા કોંગ્રેસની વિજય રેલી દરમિયાન હુમલાની ઘટના, વિજેતા ઉમેદવારની પત્ની ઈજાગ્રસ્ત

આણંદમા કોંગ્રેસની વિજય રેલી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. જેમાં&

આણંદમા કોંગ્રેસની વિજય રેલી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. જેમાં  વિજેતા ઉમેદવારના પત્નીને ઇજા પહોંચી છે, ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કરમસદ આણંદ મનપાના વૉર્ડ નંબર 4 માં કોંગ્રેસના સલીમશા દિવાન સાથે વિજય રેલી દરમિયાન બબાલ થઈ હતી. હરીફ ઉમેદવારે વિજય સરઘસ માં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો