મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: NEET પરીક્ષાના પેપર લીક મામલે અરવિંદ કેજરીવાલે સરકાર પર કર્યા આકરા પ્રહારો

નીટની પરીક્ષાનું ફરી એક વખત પેપર લીક થતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિં

નીટની પરીક્ષાનું ફરી એક વખત પેપર લીક થતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, આ ચોથી વખત છે જ્યારે નીટનું પેપર લીક થયું છે, જે સ્પષ્ટપણે રાજકીય સંરક્ષણ અને મિલીભગત તરફ ઈશારો કરે છે. તેમણે આ સરકાર માત્ર 'આંદોલન'ની ભાષા સમજે છે તેમ કહીને વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરી આવવા પણ અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો