VIDEO: ધર્મ રથનું અમદાવાદના કૃષ્ણનગરમાં આગમન, ક્ષત્રિય મહિલાઓએ તલવારબાજી કરી કર્યું સ્વાગત
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે, જેને લઈ ધર્મરથ વિવિધ જગ્યાએ ફર

પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે, જેને લઈ ધર્મરથ વિવિધ જગ્યાએ ફરીને રૂપાલા વિરૂદ્ધ પ્રચાર કરી રહ્યો છે. ધર્મ રથનું સ્વાગત અમદાવાદના નરોડમાં કૃષ્ણનગર ખાતે કરવામાં આવ્યુ હતું.
ધર્મ રથનું કૃષ્ણનગર ખાતે આગમન થતા ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો
ધર્મ રથનું કૃષ્ણનગર ખાતે આગમન થતા ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ક્ષત્રિય મહિલાઓ દ્વારા અદભુત તલવારબાજી કરીને ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજનો ધર્મરથ અમદાવાદમાં કૃષ્ણ નગર, ખોડિયાર નગર, બાપુનગર ફરશે અને ત્યાર બાદ વસ્ત્રાલ ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવશે.




