મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અસામાજિક તત્વોએ રાત્રિના સમયે ધાતક હથિયારો સાથે મચાવી ધમાલ

મહેસાણાના દેદિયાસણ ગામની પાટીદાર શેરીમાં કેટલાક અસામાજિક તત્વોએ રાત્રિના સમયે ધાતક હથિ

મહેસાણાના દેદિયાસણ ગામની પાટીદાર શેરીમાં કેટલાક અસામાજિક તત્વોએ રાત્રિના સમયે ધાતક હથિયારો સાથે ધમાલ મચાવી હતી. આ લુખા તત્વો બાઇક અને મોપેડ લઈને ચિચિયારીઓ પાડી રહીશોની ઊંઘ હરામ કરી રહ્યા હતા. જ્યારે સ્થાનિક પટેલ સમાજના લોકોએ તેમને શાંતિ જાળવવા કહ્યું, ત્યારે આ યુવાનોએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી મામલો વધુ તંગ બનાવ્યો હતો.

આ સમાચાર શેર કરો