VIDEO: AMCના કોન્ટ્રાક્ટ કર્મચારીએ મહિલાને માર્યો લાફો, વિવાદ પહોંચ્યો શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગના કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે.રામદેવ એન્ટરપ્રાઈઝ અને
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગના કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે.રામદેવ એન્ટરપ્રાઈઝ અને વારિસ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ વચ્ચે જુના કોન્ટ્રાક્ટના માણસોને નવા કોન્ટ્રાક્ટરનાં માણસોને છુટા કરતા કરતા બાબલ થઈ હતીકોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી સાથે માથાકૂટ થઈ.કોન્ટ્રાક્ટ કર્મચારી નીતિન લોઢાને મહિલાએ લાફો માર્યો.શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.




