VIDEO/ અલથાણ છેડતી મામલો: પોલીસ સ્ટેશન ઘેરનારાઓમાં 'AAP'ના કાર્યકરો હોવાનો ખુલાસો, તપાસ તેજ
સુરતના અલથાણ વિસ્તારમાં પાટીદાર યુવતી છેડતી મામલે પોલીસે કડક વલણ અ

સુરતના અલથાણ વિસ્તારમાં પાટીદાર યુવતી છેડતી મામલે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. એસીપીએ સ્પષ્ટ કહ્યું કે આ કાવતરામાં સંકળાયેલા કોઈને છોડવામાં નહીં આવે. તપાસ દરમિયાન પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કરનાર કેટલાક લોકો આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી અને ઓડિયો ક્લિપમાં ઉશ્કેરણીના પુરાવા મળ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી થશે.
જાહેરાત







