VIDEO: જામનગરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમાં મતદાન બહિષ્કારના પોસ્ટરો લાગતા તમામ પક્ષો ચિંતામાં મૂકાયા
જામનગરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમા
જામનગરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમાં મતદાન બહિષ્કારના પોસ્ટરો લાગતા તમામ પક્ષો ચિંતામાં મૂકાયા છે. મળતા અહેવાલ પ્રમાણે સ્થાનિકો સફાઈ, વરસાદી પાણીની સમસ્યાને લઈને વાંરવાર પરેશાન થાય છે, તે અંગે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. સ્થાનિક લોકોએ સ્પષ્ટ પણે બેનરો માર્યા છે કે કોર્પોરેટરોએ વિસ્તારમાં મત માંગવા આવવું નહીં. અંદાજિત આ વિસ્તારમાં 500 મકાન આવેલા છે.




