મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ અમદાવાદના વેપારીઓનો અનોખો સંકલ્પ: ૨૬ એપ્રિલે ૧૦૦ ટકા મતદાન માટે વિવિધ એસોસિએશનોની અપીલ

26 એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે વધુને વધુ મતદાન

26 એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે અમદાવાદના વિવિધ વેપારી એસોસિએશને સભ્યોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. અમદાવાદના  પંચકુવા કાપડ મહાજન, જ્વેલર્સ એસોસિએશન, વેપારી મહાજન  સહિત વિવિધ વેપારી મંડળોએ 100 ટકા મતદાન કરવા લક્ષ્ય રાખ્યું છે. 

આ સમાચાર શેર કરો