મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Ahmedabad: વાઈડ એંગલ સામે પાર્કિંગમાં ભીષણ આગ, અનેક વાહનો સ્વાહા

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે વાઈડ એંગલની સામે પાર્કિંગમાં મોટી આગની ઘટના

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે વાઈડ એંગલની સામે પાર્કિંગમાં મોટી આગની ઘટના બની છે. એક ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગની ઝપેટમાં આવેલા અનેક વાહનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. પ્રહલાદનગરની બે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો