VIDEO: અમદાવાદના 36 વર્ષ જૂના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી
અમદાવાદના 36 વર્ષ જૂના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને
અમદાવાદના 36 વર્ષ જૂના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે..વર્ષ ૧૯૯૨માં યુવતીની હત્યા કરીને લાશને વટવાના કુતુબનગરમાં ખાડકુવામાં દાટી દેવાઈ હતી.આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ચીમે આખરે મૃતક યુવતીના કંકાલ શોધી કાઢ્યા છે.પ્રેમ પ્રકરણમાં થયેલી યુવતીની હત્યા બાદ લાશને ઘરના ખાળકુવામાં જ દાટી દેવામાં આવી હતી.કલાકોથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પુરાવા શોધવા માટે કામે લાગી હતી.



