VIDEO: દીવના દરિયામાં શિપ અને બોટ વચ્ચે અકસ્માત, 5 માછીમારો લાપતા થયા
દીવના દરિયામાં શિપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વણાકબારાની બોટને શિપે અડફેટે લેતાં અકસ્માત સર
દીવના દરિયામાં શિપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વણાકબારાની બોટને શિપે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ખલાસીઓ લાપતા થતા દોડધામ મચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ તંત્રએ આઠ ખલાસીઓમાંથી ત્રણને બચાવાયા હતા અને પાંચની શોધખોળ હજી ચાલી રહી છે. બચાવેલા તમામ ખલાસીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીપાવાવથી રાજુલાની વચ્ચે દરિયામાં અકસ્માત સર્જાયો હતો.




