મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ અકસ્માત: છપરા-માઝી માર્ગ પર પિકઅપ પલટી જતાં ૪ ના મોત, ૬ ની હાલત ગંભીર

બિહારના છપરામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં છપરા-મા

બિહારના છપરામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં છપરા-માઝી મુખ્ય માર્ગ પર પી.એન. સિંઘ કોલેજ પાસે ઓર્કેસ્ટ્રા ટુકડીને લઈ જતી એક પિકઅપ વેન પલટી ગઈ હતી. અતિશય ઝડપને કારણે ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી, જેમાં ઘટનાસ્થળે જ ૪ લોકોના મોત નિપજ્યા છે અને અન્ય ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક લોકો અને વહીવટીતંત્રની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આ સમાચાર શેર કરો