મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ ભાવનગર: મહુવામાં મતદાન કરીને પરત ફરતા યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

VIDEO/ A young man was stabbed to death while returning from voting in Mahuva. | ભાવનગર જિલ્લામાં ચૂંટણીના દિવસે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. મહુવા તાલુકા

ભાવનગર જિલ્લામાં ચૂંટણીના દિવસે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના નવા બસ સ્ટેન્ડ પાસે સમીર યાફાઈ નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી. મૃતક મતદાન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેમના સાથે બોલાચાલી કરી. બાદમાં છરી વડે હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને કારણે આ હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહુવા ટાઉન પોલીસ દ્વારા મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો