VIDEO: બનાસકાંઠામાં દેવદિવાળી નિમિત્તે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી
બનાસકાંઠામાં દેવદિવાળી નિમિત્તે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી
બનાસકાંઠામાં દેવદિવાળી નિમિત્તે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યુ છે.અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે પણ પોતાના પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા પહોંત્યા હતા. દેવ દિવાળી નિમિત્તે કાર્તિક પૂનમના રોજ ભક્તો મોટી સંખ્યામાંના દર્શને પહોંચ્યા છે.




