મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના પરબડી ગામે સિંહોનું ટોળુ લટાર મારતા મળ્યું જોવા

અમરેલીના ધારી નજીક આવેલા પરબડી ગામ પાસે સિંહનું ટોળુ લટાર મારતા નજરે પડ્યું હતું.

અમરેલીના ધારી નજીક આવેલા પરબડી ગામ પાસે  સિંહનું ટોળુ લટાર મારતા નજરે પડ્યું હતું. ગામના રેલ્વે ફાટક પાસે સાત  સિંહનું ટોળું જોવા મળ્યું. વરસાદી માહોલ વચ્ચે સિંહ રેલ્વે ફાટક નજીકથી પસાર થયું. સ્થાનિક લોકોએ ઘટનાને મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.

આ સમાચાર શેર કરો