VIDEO: સિદ્ધપુર GIDCમાં ઝડપાયેલ 5,500 કિલો ઘીના સેમ્પલ સંપૂર્ણ ફેલ
પાટણની સિદ્ધપુર GIDCમાં પકડાયેલું 5,500 કિલો ઘીના સેમ્પલ ફેલ થયા છે. ઘીમાંથી વેજિટેબલ ઓ
પાટણની સિદ્ધપુર GIDCમાં પકડાયેલું 5,500 કિલો ઘીના સેમ્પલ ફેલ થયા છે. ઘીમાંથી વેજિટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી છે્. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં ભેળસેળવાળુ ઘી બનતું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. ચાર મહિના પહેલા લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યો. ભેળસેળવાળું ઘી બનાવનારા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે




