મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ કણભા પોલીસ સ્ટેશનનો ASI સહિત 3 લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય ACBની ટીમે મોટી કાર્યવાહીમાં કણભા પોલીસ સ્ટેશનના ASI ભાવેશભાઈ રાવલ

અમદાવાદ ગ્રામ્ય ACBની ટીમે મોટી કાર્યવાહીમાં કણભા પોલીસ સ્ટેશનના ASI ભાવેશભાઈ રાવલ સહિત ત્રણ લાંચિયાઓ રંગેહાથ ઝડપાયા છે. કોસ્મેટિક ફેક્ટરી ધરાવતા વેપારીને કેસ કરવાની અને જેલમાં પૂરી દેવાની ધમકી આપીને ૩૦ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ACBના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર મળેલી ફરિયાદના આધારે ૧૬ મે ૨૦૨૬ના રોજ બાકરોલ પોલીસ ચોકીમાં સફળ છટકું ગોઠવ્યું હતું. ASI ભાવેશભાઈ રાવલ, GRD સભ્ય કમલેશ ઉર્ફે રોબર્ટ બારોટ અને રણજીત સોલંકી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ACBએ સંપૂર્ણ ૩૦ હજાર રૂપિયા રિકવર કર્યા છે.

આ સમાચાર શેર કરો