મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા પોલીસે છરા અને પિસ્તોલ સાથે કુખ્યાત બે આરોપીઓને દબોચ્યા, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના વડોદરામાંથી કુખ્યાત આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમામે વડોદરા પોલી

રાજ્યના વડોદરામાંથી કુખ્યાત આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમામે વડોદરા પોલીસે પિસ્તોલ અને ધારદાર છરા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના નિઝામપુરા ચાર રસ્તા પાસેથી આરોપી તન્મય ઉર્ફે સની સિંહ જાદવ અને સન્ની સિંહ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

શહેરના નિઝામપુરા ચાર રસ્તા પાસેથી આરોપીઓ ઝડપાયા

 પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા 

વાહન ચેકીંગ દરમ્યાન બંને શખ્સ ઝડપાઇ ગયા હતા. બંને આરોપીઓ પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. બંને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

આ પણ વાંચો: અમદાવાદ: 11થી 14 જાન્યુઆરી દરમ્યાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, 143 પતંગબાજો લેશે ભાગ

પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે આ બન્ને શખ્સો છ માસ આગાઉ થયેલી મારમારીનો બદલો લેવા માટે હથિયાર લેવા આવ્યા હતા

આ સમાચાર શેર કરો