Video: વડોદરામાં ફાયર સેફ્ટી અને પાર્કિંગના અભાવે 80 જેટલી દુકાનો અને ક્લાસિસ સીલ
રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા એક્ટિવ મો
રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા એક્ટિવ મોડ આવી ગઈ છે. છેલ્લા બે દિવસમાં તંત્રએ વડોદરાના ભારે ચહલ-પહલવાળા સરદાર ભુવન વિસ્તારમાં ફાયર સેફ્ટી અને પાર્કિંગના અભાવને કારણે 80 જેટલી દુકાનો અને ક્લાસિસ સીલ કર્યા છે.




